Heavy rainfall in Banaskantha's Many Talukas ॥ Sandesh News TV

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Loading...
SEMrush
Added by sriraj2030
12 Views
Heavy rainfall in Banaskantha's Many Talukas

#HeavyRainfall #Banaskantha #MonsoonWithSandesh

હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું ચાલું કરી દીધું છે. બીજી બાજુ વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત બન્યો હતો.

ત્યારે વરસાદે લાજ રાખતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મેઘરાજાએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં રવિવારે રાત્રે ચાર કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં પાણી ભરાઈ ગયા હતા.

#SandeshNewsTV #LiveStreaming #TopHeadlines #SuperFastNews #TopNewsToday #GujaratiNews #LatestNews #GujaratNews #RainInGujarat #GujaratMonsoon #MonsoonWithSandesh

Sandesh News TV brings you all the latest update, breaking news of National, World, Sports, Technology, Entertainment, Politics, ModiSarkaar2, Monsoon2019. Stay updated with Sandesh News.

ગુજરાત અને દેશ-વિદેશના ખબરો માટે જુઓ Sandesh News

Follow us on:
Website -https://sandesh.com/
Facebook : https://www.facebook.com/sandeshnewspaper
Twitter : https://twitter.com/sandeshnews
Instagram https://instagram.com/sandeshnews
Playstore : https://goo.gl/2JaxRF
Subscribe More News & Updates: https://goo.gl/xLdoY8
Category
News & Politics

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment