MORBI MA TANKER ANE TRACTOR VACHCHE SARJAYO GAMBHIR AKASMAT

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Loading...
SEMrush
Added by aravindh060
7 Views
MORBI MA TANKER ANE TRACTOR VACHCHE SARJAYO GAMBHIR AKASMAT

માળીયા હળવદ સ્ટેટ હાઈવે પર કચ્છ તરફથી પુરપાટ ઝડપે આવતા દુધના ટેન્કર ચાલકે વાધરવા નજીક ટ્રેકટરને ઠોકર મારતા ટ્રેકટર પલ્ટી મારી ગયુ હતુ જેમા ટ્રેકટર ચાલકનુ ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ પ્રાપ્ત વિગત મુજબ માળીયા હળવદ સ્ટેટ હાઈવે પર વાધરવા અને ભીમસર ચોકડી નજીક કચ્છ તરફથી પુરપાટ ઝડપે આવતા જીજે-૧૨-બીવાય-૯૬૮૩ નંબરના ટેન્કર ચાલકે હાઈવે પર જતા મહીન્દ્રા ટ્રેકટરને હડફેટે લેતા ટ્રેકટર પલ્ટી મારી ગયુ હતુ

Live Gujarat News always stay ahead in bringing the Latest and Credible News,current affairs from all the valley of National, Economy, Politics, Entertainment, Sports and International happenings. We take you to the depth of every matter by providing every small detail and makes you familiar with all the happening around you..

Subscribe to our channel at:-
https://www.youtube.com/channel/UCbHrOFJKseQJrzBNG7pxlHQ

Like us on Facebook at:- https://www.facebook.com/LiveGujaratNews

Check out our website, http://www.livegujaratnews.com
Category
News & Politics

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment